ખેર
ખેર 15(50 ફૂટ) મીટરની ઊંચાઈ સુધી વધે છે.
1)થડ
આ ઝાડના થડનો કલર છીંકણી જેવો હોય છે. આ થડના લાકડાની ઘનતા 0.88 g/cm3 જેટલી હોય છે. થડની છાલ ખરબચડી હોય છે.
2)પાંદડાં
પાંદડાં લીલા કલરના હોય છ. પાંદડાંની લંબાઈ 100-200 મીટરની હોય છે અને આ પાંદડાંની અંદર 8-30 જોડી બીજા નાના પાંદડા હોય છે જેમાં સંખ્યાબંધ ગૌણ પત્રિકાઓ હોય છે અને તે 2-6 મીટર લાંબી હોય છે. ગ્રંથીઓ પાંદડાની પ્રથમ જોડીની નીચે દાંડી પર અને પાંદડાં નઈ ઉપરની છ જોડી વચ્ચે થાય છે. દરેક પાંદડાંના પાયા પર 10 મીટર સુધી લાંબી કાંટાની જોડી મળી આવે છે.
3)ફળ
ખેર પર ફળ ઋપે બદામી કલરની સીંગો આવે છે. તેની લંબાઈ 50 થઈ 125 મીમી લાંબી હોય છે. આ સીંગોમા 4 અથવા 7 બીજ આવે છે. જે ઘેરા બદામી રંગના સપાટ અને 8-8 મીમી વ્યાસ વાળા હોય છે. બીજમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે.
4)ફૂલ
ખેરના ફૂલનો કલર સફેદ અથવા નિસ્તેજ પીળા જેવો હોય છે. ફૂલ 3 મીમી લાંબા અને નળાકાર હોય છે. ફૂલ દેખાવમાં ઘેટાની પૂંછડી જેવું લાગે છે.
ઉપયોગ
- ખેરનું લાકડુ કોલસા તરીકે અને ફર્નિચર માટે ઉપયોગમાં લેવાય છે. આ લાકડા માંથી અનેક પ્રકારના સાધનો બનાવવામાં આવે છે.
- આ ઝાડના હાટૅવુડ નો અકૅ પાનને લાલ રંગ આપવામાં અને લાક્ષણિક સ્વાદ આપવામાં વપરાય છે.
- આ ઝાડની ડાળીઓને પશુઓ ના ચારા માટે ઉપયોગમાં લેવાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below