ગુજરાત સ્થાપના દિવસ 15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશને આઝાદી મળ્યા પછી ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે લોકોએ આંદોલન કર્યું હતું . ચાર વર્ષ સુધી આ આંદોલન ચાલ્યું હતું અને ઘણા બધાં લોકોએ આ આંદોલનમાં ભાગ લીધો હતો. બોમ્બેમાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતાં ઘણાં લોકો રહેતા હતા. બંને ભાષા બોલતા લોકોએ પોતાના અલગ અલગ રાજ્ય હોય એવી માંગ કરી. 1956 ના રાજ્યના પુનૅસંગઠન અધિનિયમ હેઠળ દેશમાં અનેક રાજ્યની રચના કરવામાં આવી હતી. જેમ કે તેલુગુ ભાષા બોલનાર લોકોને આંધ્રપ્રદેશ, કન્નડ ભાષા બોલનાર લોકોને કર્ણાટક, મલયાલમ ભાષા બોલનાર લોકોને કેરલ, પરંતુ બોમ્બેમાં રહેતાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતાં લોકોને પોતાના અલગ રાજ્ય નતા મળ્યા એટલે પોતાના અલગ રાજ્યની માંગ માટે આંદોલન શરૂ કર્યું.ઈંદુલાલ યાજ્ઞિક અને ભાઈ કાકાની આગેવાહી નીચે મહાગુજરાત આંદોલનની શરૂઆત કરવામાં આવી. 7 ઓગસ્ટ 1956 ના રોજ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોગ્રેસ નેતા પાસે વાત કરવા માટે પહોંચ્યા, પરંતુ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં સુરેશ જયશંકર ભટૃ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈંદુલાલ વ્યાસ અને અબ્દુલ પીરભાઈ વસા ...
This Blog "જય જય ગરવી ગુજરાત" is created to provide information about various aspects of India and it's culture , history, environment , festival , famous places , animal and forest info and much more . and it is specifically created for children to learn all this thing from one single site, instead of searching here and there.